મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
એ મોગલ માં રે મારી મોગલ માં
તારી કરુણા ના તળ હાચા
આવે નિર આછા રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારી કરુણા ના તળ હાચા
આવે નિર આછા રે મારી માવલડી રે
એ મોગલ માં રે મારી મોગલ માં
તારા વાલપે દિવડા વાગે
અને જગ ચાહે રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
એ મોગલ માં રે મારી મોગલ માં
તારા ભરપુર હેત છે ભોળી
દે નઈ કોઈ દી તોળી રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
એ મોગલ માં રે મારી મોગલ માં
આપણો આદિકાળનો નાતો
માં છોરુની વાતો રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે
એ મોગલ માં રે મારી મોગલ માં
અઢળક સુખડાં આપ્યા
રૂડા રાજ સ્થાપ્યા રે મારી માવલડી રે
મોગલ માં રે મારી મોગલ માં
તારું ધાર્યું જગમાં થાતું
બાકી બધી વાતું રે મારી માવલડી રે