આસપાસ આકાશમાં
અંતરમાં આભાસ,
ઘાસચારાની પાસ પણ
વિશ્વપતિનો વાસ
ભોંયમાં પેસી ભોયરે,
કરીએ કોઇ વાત,
ઘડીએ મનમાં ઘાટ તે
જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ
કણી મૂકવા કામ,
ક્યાંયે જગકર્દ વિના
ઠાલું ન મળે ઠામ
આસપાસ આકાશમાં
અંતરમાં આભાસ,
ઘાસચારાની પાસ પણ
વિશ્વપતિનો વાસ
ભોંયમાં પેસી ભોયરે,
કરીએ કોઇ વાત,
ઘડીએ મનમાં ઘાટ તે
જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ
કણી મૂકવા કામ,
ક્યાંયે જગકર્દ વિના
ઠાલું ન મળે ઠામ