તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
હો પોની પિતા આવશે યાદ નોમ મારું જોજે
મને યાદ કરી ને જાનું તુ ના રોજે
પોની પિતા આવશે યાદ નોમ મારું જોજે
મને યાદ કરી ને જાણું તુ ના રોજે
હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
હો મને પુછીયા વગર તમે કરી દીધો ફેસલો
મારું ના વિચારીયું મને કરી દીધો એકલો
હો તને તો ખાબેર હતી કરતો પ્રેમ કેટલો
દુનિયામાં કોઈ ના કરી સકે એટલો
હો પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
મારો વિશ્વાસ એક પડ માં તૂટી ગયો
પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
મારો વિશ્વાસ એક પડ માં તૂટી ગયો
હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
હો ઉપર સલુ બોલવા વાળા તને બુવ મળશે
મારી જેમ જાનું તને કોઈ ના ઓળખ સે
હો તારી ઝીંદગી તને જીવવાનો હક છે
તારા ને મારા વચ્ચે એટલો ફરક છે
હો ખાબેર ના પડી તુ બદલાણી કઈ વાતે
મને યાદ કરતીતી તુ ખાતે ખાતે
ખાબેર ના પડી તુ બદલાણી કઈ વાતે
મને યાદ કરતીતી તુ ખાતે ખાતે
હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે