10 શું તને કદી મારી યાદ નથી આવતી


હો હોઠ પર તારા મારી વાત નથી આવતી
હો હોઠ પર તારા મારી વાત નથી આવતી
મને મળવાની તને આશ નથી જાગતી
દિલ કરે છે ફરિયાદ
શું તને કદી મારી યાદ નથી આવતી
હો શું તને કદી મારી યાદ નથી આવતી
હો હોઠ પર તારા મારી વાત નથી આવતી
મને મળવાની તને આશ નથી જાગતી
દિલ કરે છે ફરિયાદ
શું તને કદી મારી યાદ નથી આવતી
હો શું તને કદી મારી યાદ નથી આવતી

હો પ્રેમ તને કર્યો ભુલ હતી મારી
તને ચાહવાના આ સજા મળી ભારી
હો નીકળી તું તો એવી નતી જેવી ધારી
ઉતરી ગઈ તું હવે નઝરોથી મારી
હો તુટેલા દિલના તું હાલ નથી જાણતી
યાદો તારી આવે હસાવતી રડાવતી
દિલ રડે રાખી રાત
શું તને કદી મારી યાદ નથી આવતી
હો શું તને કદી મારી યાદ નથી આવતી

હો સાથ છોડવાની હતી તારી મરજી
કરીતી મહોબત મેં તો દિલથી
હો દિલ તારૂ તુટતુ તો તને ખબર પડતી
રાત-દિન મારા જેમ આંખો તારી રડતી
હો તારી હરે જયારે બેવફાઈ થાશે
દર્દ મારા દિલનું તને ત્યારે સમજાશે
દિલ પુછે સવાલ
શું તને કદી મારી યાદ નથી આવતી
હો શું તને કદી મારી યાદ નથી આવતી
હો શું તને કદી મારી યાદ નથી આવતી


Leave a Reply

Your email address will not be published.