11 અંતરમાં રાખે


તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે

હો તમે સાગર શામળીયા અમે વહેતી સરીતા
તમે સાગર શામળીયા અમે વહેતી સરીતા
યાદ કરી રોવે રાધા હરતા ને ફરતા
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે

હો ફરતા ફરતા પહોંચી રાધા વનરાવનની વાટે
કાંકરી મારી વાતો કરે યમુનાજીની સાથે
હો વાતે વાતે હળપળ વાતે યાદ કરે છે રાધે
પ્રીતમ પ્યારો વાલો વાલમ નામ લખ્યું છે હાથે
હો આવી કેવી કોને વાત રિસાયો છે મારો શ્યામ
આવી કેવી કોને વાત રિસાયો છે મારો શ્યામ
રાત-ભાર રોવે રાધા રટે તારૂં નામ
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે

હો ઓસરીમાં ઉભી છે રાધા દાંતે દાબીને છેડો
મેલી મુજને ગયો છે માધવ લગાડીને કેવો નેડો
યાકુળ-વ્યાકુળ મનડું મારૂં હાથમાં ના રહેતું
જે કોઈ પુછે એને એતો એકજ વાત એ કહતું
હો મને છોડી ગયો આજે એ વાત શું આંકે
મને છોડી ગયો આજે એ વાત શું આંકે
મનુ કહે રાધા તને યાદ કરી જાગે
તારી યાદોના ઉભરાણાં આજે આશુડાં આંખે
તને અંતરમાં રાખે ના અંતર એ રાખે


Leave a Reply

Your email address will not be published.