15 મને ભુલી ના શેક


હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
અશિકને એકલો મેલી તો શકે
મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી તો શકે તું ભુલી ના શેક

હો રસ્તો પ્રેમનો બદલી શકે
મારા વિના એકલી જીવી તો શકે
હો તું જોઈ તો શકે પણ રોઈ ના શકે
હો હો મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી તો શકે પણ ભુલી ના શેક

હો નથી પુછવી મારે તારી મજબુરી
કેમ કરી ગઈ તું મારાથી દુરી
હો હો કેમ વિહારયા કઈ પડી ના ખબર
ચાલ્યા ગયા કાય કીધા રે વગર
હો ક્યારે કોઈ વાતમાં હસી તો શકે
મારા હોમું જોઈને ફરી તો શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો હો તું છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી રે શકે પણ ભુલી ના શેક

હો તારાથી ક્યારે કોઈ વાત ના છુપાવી
હરે એક વાતો મારી તને મેં બતાવી
હો હો મને પુછ્યા વગર કરી દીધો ફેંસલો
શું તારા દિલમાં પ્યાર હતો આટલો
હો તું મારા હાથ માંથી છટકી તો શકે
મારા વિના ક્યાંય પણ ટકી ના શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શેક


Leave a Reply

Your email address will not be published.