23 દિલ પોકારે રાધે રાધે


હો રાણી પટરાણીયું બધે આસપાસ છે
તોયે વાલમજી નું મનડું ઉદાસ છે
તોયે માધવજી નું મનડું ઉદાસ છે

હે જી એને યાદ આવી છે એની રાધે
હો મન માને ના કોઈ વાતે
શામળિયો જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે

ઉભા વ્હાલો જઈ ઝરૂખે
આંસુ ઉભરાણાં આંખે
મેઘ મંડાણા માથે હો…
એ જી મારી હો
રાધા પીલાય વગર વાંકે
હો મન માને ના કોઈ વાતે
શામળિયો જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે

ધીમા ધીમા વાયરા વાતા
જાણે દોડી આવે રાધા
દોડી વ્હાલો સામે જાતા હો
ધીમા ધીમા વાયરા વાતા
જાણે દોડી આવે રાધા
દોડી વ્હાલો સામે જાતા હો…
એ તો મારુ હો
અરે એ તો મારુ નામ
લખી ને ફરે હાથે હો
મન મુંજાય એની યાદે

શામળિયો જાગી ઉભા મધરાતે
હે શામળિયો જાગી ઉભા મધરાતે
જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે
જાગી ઉભા મધરાતે
હો દિલ પોકારે રાધે રાધે….


Leave a Reply

Your email address will not be published.