કાલ જે મારા દિલ ની પ્રીત ને ધડકન હતા
કાલ જે મારા દિલ ની પ્રીત ને ધડકન હતા
એકપળ મા હાય આજે બેવફા એ થઇ ગયા
બેવફા એ થઇ ગયા
હાથ મા હાથ સોપી જે કર્યાતા વાયદા
વાંક છું મારો હતો કે એ બધું ભૂલી ગયા
એકપળ મા હાય આજે બેવફા એ થઇ ગયા
બેવફા એ થઇ ગયા…
રાત દિવસ જેમના સપના સદા જોતો હતો
રાત દિવસ જેમના સપના સદા જોતો હતો
ક્યારે મારા એ થશે વાટ હું જોતો હતો
વાટ હું જોતો હતો
દુનિયા નો ડર રાખી ને એ હવે બદલાઈ ગયા
એકપળ મા હાય આજે બેવફા એ થઇ ગયા
બેવફા એ થઇ ગયા
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
આંખ મિલાવી આંખ કાં શરમાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે…
દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહ્યું
આધીમાં અટવાયો મજબુર છું કોને કહ્યું
ગુનો નથી પણ સજા મને કાં થાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
તમારા પર અમે રાખી ભરોસો
દિલ આપ્યું તું
તમે પથ્થર બનીને દિલ મારુ તોડ્યું તું
દિલ મારુ તોડ્યું તું
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે…