જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના,
ત્યારે આ જિંદગી ના દિવાસો ફરી જવાના.
જ્યારે કે ચાહનારા
સંભારણા સમયની સાથે સારી જવાના
ખુશ્બુ જીવન ની કિન્તુ ચોગમ ભરી
જ્યારે કે ચાહનારા
પાપી ને પાપ નિજના જ્યારે સંભારી જવાના,
કાજલ વિનય મધુ કાલુ કરી જાવાના,
જ્યારે કે ચાહનારા
તર્તા ને ભય હોય છે દુબાવનો હમેશા,
દુબેલ માનવી તો સાગર તરી તરી જવાના
જ્યારે કે ચાહનારા
આ પૂર છે લગનીના ખુલી આખ કેરા,
જ્યારે બીડાઈ જશે ત્યારે સહુ ઓસારી જવાના
જ્યારે કે ચાહનારા
“નાઝિર” કહીને જોવા ગમશો નહીં જરાયે,
જ્યારે આ ખોળિયાને ને કાલી કરી જાવાના.
જ્યારે કે ચાહનારા