73 અનુપમ આજ હૈ દેવદિવારી


અનુપમ આજ હૈ દેવદિવારી;
મનમોહન મેરે મહેલ પધારે,
રસિકરાય સુખકારી… ꠶

દીપકકે તરુ તોરન કિને,
ભઈ શોભા અતિભારી;
દીપમાલ મધ્ય ચતુર શ્યામરો,
સોહત નવલવિહારી… ꠶

ધૂપ દીપ નૈવેદ્ય ધરે બહુ,
ભરભર કંચન થારી;
વ્રજવનિતા અતિ પ્રેમમગન હોય,
પૂજે લાલ ગિરિધારી…

મંદિર માહીં પધરાયે શ્યામરો,
કુસુમની સેજ સમારી;
મુક્તાનંદ કે શ્યામસોં રસબસ,
હો જગસેં ન્યારી…


Leave a Reply

Your email address will not be published.