80 અંખિયાં શ્યામ કે રંગ રાતી


અંખિયાં શ્યામ કે રંગ રાતી હો

હરિકું નિરખત હરખ ભરી હૈ,
ઘુંઘટમેં ન સમાતી હો…

છેલ ચતુર વ્રજરાજકી છબિકું,
તજકે દૂર ન જાતી હો…

શ્યામ ચતુર કે સુખકી સજની,
મુખ નહીં બાત કહાતી હો…

બ્રહ્માનંદ નવલ પ્રીતમકું,
નિરખી ઠરત મોરી છાતી હો…


Leave a Reply

Your email address will not be published.