અંખિયાં મેં જાદુ ભારી ગિરિધારી રાજ
કરકર ટોના શ્યામ રે સલોના
રસબસ કીની સબ વ્રજનારી રાજ
ભૃકુટી કુટિલ ચપલ દ્રગ સુંદર
અજબ ઠગારી હૈ બીચ શાઈકારી રાજ
અમલ કમલ દલ સમ અંખિયન બીચ
અતહિં અનોખી રેખેં રતનારી રાજ
શ્રી ઘનશ્યામ કી દ્રગન છટા પર
પુલકી પ્રેમાનંદ જાત બલિહારી રાજ