અપને લાલકું સીખ લગાયકે બરજ,
જશોદા રાની. અપને…
દિન પ્રતિદિન કેસેં કરિ સહિયે,
દૂધ દહીંકી હાનિ. અપને…
મેં અપને મંદિરકે ખોંને,
રાખ્યો માંખન છાની;
વાંહિ જાય તુમારે લરિકા,
સોઉ લિયો પહિચાની. અપને…
ખાય બહાય જગાયકે લરિકન,
ભાજન ભાંગ્યો જાની;
નિશંક હોઈ આંગન બીચ બેઠો,
જ્યાન કરત હોય જ્યાની. અપને…
મેં જબ જાયકે પૂછ્યો મોહન,
યહ કહા કિયો ગુમાની;
પ્રેમાનંદ કહે ઉત્તર દિનો,
ચિટિકે કાઢત પાની. અપને…