02 તું મને મેલી ગયી


હો..પ્રેમ મે કર્યો હતો તને સાચા દિલથી
પ્રેમ મે કર્યો હતો તને હાચા સાચા દિલથી
ચાહતો હતો તને વધુ મારા જીવથી
હો દિલમાં રહીને તું દિલ તોડી ગયી
ખરારે ટાણે મારો સાથ છોડી ગયી
દિલમાં રહી ને મારું દિલ તોડી ગયી
ખરારે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો કોના રે સહારે તું મને મેલી ગઇ…

(તુ હતી જિંદગી તુ હતી બંદગી
તું હતી પેહલી મોહબ્બત મારી)….2
મોહબ્બત મારી
હો દર્દ જુદાઈ તું મને આપી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
દર્દ જુદાઈ તું મને આપી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું….

(વફાના બદલે વફા નથી મળતી
ઓરે વિધાતા તારી કેવી છે મરજી)….2
કેવી છે મરજી
મારી રે થઈને તું મારી ના રહી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારી રે થઈને તું મારી ના રહી
ખરારે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું…..

(દર એક વાતમાં તુજ એહસાસમાં
આંખો રડે છે મારી તારી રે યાદમાં)….2
તારી રે યાદમાં
હસ્તી આંખોને તું રડાવી ગયી
ખરારે ટાણે મારો સાથ છોડી ગયી
હસ્તીરે આંખોને તું રડાવી ગયી
ખરારે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી


Leave a Reply

Your email address will not be published.