હો દુઃખના વાદળ તુટી પડ્યા
હો દુઃખના વાદળ તુટી પડ્યા
દુઃખના વાદળ તુટી પડ્યા
તમે સોરી કઈને છુટી પડ્યા
હો લવમો આજે લોચા પડ્યા
લવમો આજે લોચા પડ્યા
તમે સોરી કઈને છુટી પડ્યા
હો દિલમાંથી મને ડિલેટ ના કરશો
બીજા હારે તમે ક્યાં સુધી ફરશો
દિલમાંથી મને ડિલેટ ના કરશો
બીજા હારે તમે ક્યાં સુધી ફરશો
હે મેસેજના રિપ્લાય નો રે મળ્યા
મેસેજના રિપ્લાય નો રે મળ્યા
હાવ તમે સોરી કઈને છુટી પડ્યા
હો દુઃખના વાદળ તુટી પડ્યા
દુઃખના વાદળ તુટી પડ્યા
તમે સોરી કઈને છુટી પડ્યા
ગોંડી તમે સોરી કઈને છુટી પડ્યા
હો ઇન્સ્ટમાં ઓળખાણ પડી
વાતો થઈ ઘડી બે ઘડી
તોય તું મને ના મળી
હો તારા ફોટા મારા ફોનમાં રાખ્યા
મેસેજ હાચાવીને રાખ્યા
તોય અમને જુદા કરી નાખ્યા
હો વિચાયું નતું તમે કરશો જોને આવું
તું ભલે ભુલે હું નહીં ભુલી જાવું
વિચાયું નતું તમે કરશો જોને આવું
તું ભલે ભુલે હું નહીં ભુલી જાવું
હો નક્કી તમે કોકની વાદે ચડ્યા
નક્કી તમે કોકની વાદે ચડ્યા
માટે સોરી કઈને છુટી પડ્યા
હે દુઃખના વાદળ તુટી પડ્યા
દુઃખના વાદળ તુટી પડ્યા
તમે સોરી કઈને છુટી પડ્યા
ગોંડી તમે સોરી કઈને છુટી પડ્યા
હો સ્ટોરીમાં જોઈ લેજે
સ્ટેટ્સમાં જોઈ લેજે
મારી હાલત જાણી લેજે
હો તોડ્યું મારૂં તે દિલ
તારા માટે બનાવું રીલ
તું કરીલે થોડું ફીલ
હો કાયમ તારી વાટ જોતા રેહીશું
ના કોઈના થયા કે ના કોઈના થાશું
કાયમ તારી વાટ જોતા રેહીશું
ના કોઈના થયા કે ના કોઈના થાશું
હે પ્રેમમો અમને પાગલ કર્યા
પ્રેમમો અમને પાગલ કર્યા
પછી સોરી કઈને છુટી પડ્યા
હે તારા લવમો અમને ગોંડા કર્યા
લવમો અમને ગોંડા કર્યા
સોરી કઈ તમે પાગલ છુટી પડ્યા
પછી સોરી કઈ તમે જોને છુટી પડ્યા
હે સોરી કઈ તમે જોને છુટી પડ્યા