07 પ્રેમ અમર છે અમર રેહવાનો


હો નથી મારગ આ મજાનો
હો નથી મારગ આ મજાનો
છે રસ્તો આ સજા નો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો
આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો

હો ઘાયલ ની વાત ઘાયલ જાણે
પ્રેમી ને પાગલ સૌ માને
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો
આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો

પ્રેમ વરદાન છે
પ્રેમ બલિદાન છે
સાચા રે પ્રેમિયો ના અંતર નો તાર છે
હો…પ્રેમ તો પ્રાણ છે
પ્રેમ પ્રમાન છે
પ્રેમ પરીક્ષા ને દિલ નો ધબકાર છે

ના કોઈ પ્રેમ નો કિનારો
હો ના કોઈ પ્રેમ નો કિનારો
ભલે જુરી ને જાય જનમારો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો
આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો

હો પ્રેમ વિશ્વાસ છે જીવવાની આશ છે
દિલ ની ધડકન માં ધબકતો શ્વાસ છે
હો..હો પ્રેમ વનવાસ છે
પ્રેમ એક પ્યાસ છે
સાચા પ્રેમ માં ભગવાન નો વાસ છે

હો વાત માનો કે ના માનો
હો વાત માનો કે ના માનો
પ્રેમ ભગવાન ને પણ છે વાલો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે ના જમાનો
પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો
પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો
આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો…


Leave a Reply

Your email address will not be published.