17 ટચ કરી ગઈ


હો તારી પહેલી નજર
હો એની એવી અસર
હો તારી પહેલી નજર એની એવી અસર
તારી પહેલી નજર એની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
હો મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ

હો દિલ આલીને દિલ મારે લેવું
બોલોને બકા તારું શું કેવું
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
તું મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
બકા ટચ કરી ગઈ

હો તારી વાતો અહેસાસ થાતો
બોલે તો મોઢા માંથી ફૂલ ખરે છે
હો લાગે છે સ્માર્ટ દિલનો તું પાર્ટ
સ્વાર્ગની પરી ધરતી પર ફરે છે
હો પ્રેમનું ગીત ગાવે દિલ નાદાન
મને તો થઈ ગયો તારાથી પ્યાર
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
તું તો ટચ કરી ગઈ

હો આંખોને ગમો છો દિલમાં રમો છો
ચોરી છુપીથી મને જોયા કરો છો
હો આમ જાવ છો તમે જાવ છો
પ્રેમનું પતંગીયું થઈને ફરો છો
હો દુનિયામાં તને ના મારા જેવું મળશે
મને પણ કોઈ ના તારા જેવું મળશે
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ
મારા દિલને, દિલને દિલને હે
ટચ કરી ગઈ


Leave a Reply

Your email address will not be published.