એ જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
એ જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે આખો મારી તરસી તને….
હે આખો મારી તરસી તને જોયી રાજી થઇ
જાનુ મારી… જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે ચ્યાર નો તારી વાત
જોતો ને આવતી નતી તું
યાદ કરી ને જાનુ રડતો હતો હું
ચમ કરી ને કૌ મને ફાવતું નતું રે
ભોળું મારુ દિલ તારા વિના લાગતું નતું રે
હૈયું મારુ તડપે તને…
હૈયું મારુ તડપે તને જોઈ લાગી લાઈ
જાનુ મારી… જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે આજ જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
તમે નતા અમે જીવતા લાશ જેવા ફરતા
હર જગા ગલી જાનુ જાનુ તને ખોળતા
ચારે ઉગે દાડો ચારે પડે રાત કોઈ ના જાણતા
તારી રે યાદો માં પાગલ ની જેમ ફરતા
એ તું છે મને જીવ થી વાલી…
તું છે મને જીવ થી વાલી તું છે જિંદગી મારી
જાનુ મારી… જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
હે આજ જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ
આજ જાનુ તારી યાદ
જૂની મારા દિલ માં તાજી થઇ