83 જાનુ ના વિવાહ


એ લાલ પીળી લાઈટો ને બળે દીવા
લાલ પીળી લાઈટો ને બળે દીવા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
એ જુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવા
જુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
પીઠીઓ ચોળાશે હાથ પીળા રે થવાના
બધું ચમ જોવાશે અમે જીવતા રે મરવાના

હે જીવન માં આયી મારે કેવી રે વેળા
મારા જીવન માં આયી મારે કેવી રે વેળા
જીવન માં આયી મારે કેવી રે વેળા
એ હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
એ લાલ પીળી લાઈટો ને બળે દીવા
લાલ પીળી લાઈટો ને બળે દીવા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
હૉમ્ભલ્યુ સે કાલે મારી જાનુ ના વિવાહ

હે એના માટે અમે જીવ રે આલતા
દેવે દેવે પગપાળા રે ચાલતા
હો દલ ના અરમાનો ગયા એ બળતા
જીવ કેમ ચાલ્યો તારો હાથ બીજો જાલતા
એ મારુ શું થશે એ જરા ના વિચાર્યું
કર્યું તે તો તારા મન નું ધાર્યું…(2)
એ કોઈ નતું મારુ એના રે સિવા…(2)
કોઈ નતું મારુ એના રે સિવા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ

એ મેતો હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
એ મારી નજારો હામે પારકી એ થશે
બીજાની હારે સાત ફેરા એ તો ફરશે
એ હસતા મુખે વચન એ લેસે
છોનું છોનું ઓય મારી આખો રડશે
એ તારી જિંદગી માં તું રાજી થઇ ને રેજે
મળે જો સમય તો ખબર મારી લેજે…(2)
એ જોડે જીવવાના કોલ ભુલાવી દીધા
એ તેતો જોડે જીવવાના કોલ ભુલાવી દીધા
જોડે જીવવાના કોલ ભુલાવી દીધા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ
એ લાલ પીળી લાઈટો ને બળે દીવા
લાલ પીળી લાઈટો ને બળે દીવા
હૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહ


Leave a Reply

Your email address will not be published.