ચકવી, રૈન પડે જબ રોવે
રૈન પરંતી દેખતે બીવી ચકવી રોઇ
ચાલો ચવા વહા જઇએ, જયા રેન પરંતી હોય
અપને પીયુજી સે પ્રીત લગાઇ, ચરણ કમલ ચિત પ્રોવે
ચકવી, રૈન પડે જબ રોવે
દો લખ જોજન ચન્દ્ર રહે દૂરી, પોયણ પ્રફુલીત હોય
ચકોર ચાહે ચાંદ કિરણ કો, જીવન નહિ જોવે
ચકવી, રેન પડે જબ રોવે કિટ
સમુદ્ર રહત સ્વાંતીજલ, મોર બપૈયા મોવે
ચકવી, રેન પડે જબ રોવે
લગન મોરાર ઐસી જો લાગે. જો હર સે પ્રીતમ બિછોવે
ચકવી, રેન પડે જબ રોવે કિટ