એક તારી કૃપા કેવલં
માં તારી કૃપા મંગલમ
એક તારી કૃપા કેવલં
માંગલ હિ મંગલમ
તે સુધર્યો મારો જનમ
તે સુધર્યો માં મારો જનમ
મોગલ હિ મંગલમ
હે મારી માં મોગલ સદા સહાય તે
ડગલે ને પગલે અમારી રે સાથે
તારી સેવ એ જ મારો ધરમ
તારી સેવ એ જ મારો ધરમ
મોગલ હિ મંગલમ
એક તારી કૃપા કેવલં
મોગલ હિ મંગલમ
હો મંગળ કામની હોય મનોકામના
જાપ જપીલે મોગલ નામના
વેદો વખાણ કરે જેના નામના
માંગ્યું આપી દે માં જેવી જેની ભાવના
શુભ લાખના કાયમ ચોઘડિયા
જેને મારી મોગલ માં મળિયા
તારી ભક્તિ એ જ મારુ કરમ
મોગલ હિ મંગલમ
એક તારી કૃપા કેવલં
મોગલ હિ મંગલમ
આભેથી બાદળી તો ચોમાસે જ વરસે
મોગલની કૃપા તો બારેમાસ વરસે
અંતરની અરજીમાં અંતરમાં ધરજે
ખોળે લઈને ખમ્મા કેસે કામ ધાર્યા કરશે
અમંગળ ટાળીને મંગળ કરી નાખે
ભેડિયાવાળી મોગલ નજર જ્યાં નાખે
તારી ધૂન માં ખોવાયું મારુ મન
મોગલ હિ મંગલમ
એક તારી કૃપા કેવલં
મોગલ હિ મંગલમ