45 આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા


તમે આંખોના રસ્તેથી
તમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા
તમે મારા દિલ માં ઉતરી ગયા
પેલી વાર ભલે તમને જોયા
મુખડે મનડા મોહયા
પેલી વાર ભલે તમને જોયા
મુખડે મનડા મોહયા
તમે આંખોના રસ્તેથી
તમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા

ખૂબસૂરતી તારી મને એવી ગમી ગઈ
આંખો એકધારી તને જોતી રહી ગઈ
મુસ્કાન તારી દિલ મારુ લઈ ગઈ
મને તો તારાથી મોહબત થઈ ગઈ
દિલ થી દિલ ના મારા
કોડ અનેક થયા પ્યારા
તમે આંખોના રસ્તેથી
તમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા

એકવાર ની મુલાકાત કાયમ નું સંભારણું
ખખડાવીને ખોલી દીધું દિલનું બારણું
ખાલી ખાલી હતું દિલ મારુ ક્યારનું
દિલમાં જુલતું રે કર્યું દિલ નું રે પારણું
દિલ ભળી ગયું દિલમાં
એની રિલ જોવા મળશે રિલમાં
તમે આંખોના રસ્તેથી
તમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા


Leave a Reply

Your email address will not be published.