માથડે ભર્યા છે મૈ કેરા માટ રે
ગોકુળીએથી હાલ્યા રે
માથડે ભર્યા છે મૈ કેરા માટ રે
ગોકુળીએથી હાલ્યા રે
હામાં ઉભા છે નંદજીના લાલ
હોલડીએ બંધાણા રે
વાલા એ દૂધને હાકર ભોળી પાય રે
ઉછેર્યા હરિ અમને રે
હવે અવળા ભોળોના દીના નાથ
ઘટે નહીં વાલા તમને રે
પ્રેમના પસેડા ઓઢાડ્યા આજ રે
હરિએ એના હેતથી રે
જય જય દ્વારકાધીશ