કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
હસેલાં ને રડાવે છે.
૨ડેલાં ને હુસાવે છે.
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
ભૂલેલાં ને સ્મરણ તારું
સુપંથે દોરનારું છે.
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
હસેલાં ને રડાવે છે.
૨ડેલાં ને હુસાવે છે.
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી
ભૂલેલાં ને સ્મરણ તારું
સુપંથે દોરનારું છે.
કનૈયા લે કનૈયા લે
મધુરી મૌરલી તારી