કનૈયા નટવર રાધેશ્યામ
કનૈયા નટવર રાધેશ્યામ.
કનૈયો ગાયોનો ગોવાળ,
કનૈયો ગાયોનો ગોવાળ.
કનૈયા નટવર રાધેશ્યામ
કનૈયા ગોકુળ તારું ગામ,
કનૈયા ગોકુળ તારું ગામ.
કનૈયો નંદનો છે લાલ,
કનૈયો નંદનો છે લાલ.
કનૈયા નટવર રાધેશ્યામ
કનૈયો દ્વારકાનો નાથ,
કનૈયો દ્વારકાનો નાથ.
કનૈયા કરું તને પ્રણામ,
કનૈયા કરું તને પ્રણામ.
કનૈયા નટવર રાધેશ્યામ