ચોરી ચોરી માખન ખાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ નામ તેરા ક્યા હૈ.
કિશન કનૈયા બતાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ ગાઁવ તેરા ક્યા હૈ.
ગોકુલ મથુરા બતાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ કામ તેરા ક્યા હૈ.
ગૈયા ચરાના બતાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા મા-બાપ તેરે કૌન હૈ.
દેવકી વાસુદેવ બતાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ પ્યારી તેરી કૌન હૈ.
રાધા રાનીજી બતાઇ ગયો રે
પેલો છોરો ગોવાળિયો.