મને રામ રામ ભજવા દો.
મને અયોધ્યાની ગલીઓમા ભમવા દો
મને રામ…
મને જલારામ જલારામ ભજવા દો
મને વિરપુરની ગલીઓમાં ભમવા દો
મને રામ…
મને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભજવા દો
મને દ્વારકાની ગલિઓમાં ભમવા દો
મને રામ…
બાપા બજરંગ બજરંગ ભજવા દો
મને બગદાણા ગલીઓમાં ભમવા દો
મને રામ…