ચલો મન ગંગા જમુના તીર…2
ગંગા જમના નિર્મલ પાણી…૨
શિતલ હોત શરીર,
ચલો મન ગંગા….
બંસી બજાવત (ગાવત કાનો…૩)
બંસી બજાવત ગાવત કાનો
સંગ લીયો બલબીર
ચલો મન ગંગા….
મોર મુકટ (પીતાંબર સોહે…૩)
મોર મુકટ પીતાંબર સોહે,
કુંડળ ઝળકત હિર,
ચલો મન ગંગા….
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમલ પર શિર
ચલો મન ગંગા….