12 સથવારો


એણે અચાનકજ પુછી લીધું કેટલો પ્રેમ કરે છે
મેં કીધું પ્રેમ કરતા આવડે છે માપતા નઈ

તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો

તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો
ઓ મારા વાલમ
ઓ મારા વાલમ
ઓ મારા વાલમ

હું તારી તું મારો
જનમો જનમનો નાતો આપણો
હસ્તી ખીલતી જિંદગી આપણી
હસતા હસતા થાશે પુરી
એક બીજાના વચને બંધાયા
જિંદગી કરી દીધી તારા નામે
જિંદગી કરી દીધી તારા નામે
જિંદગી કરી દીધી તારા નામે
જોડે રેજો રાજ વાલા
જોડે રેજો રાજ
જોડે રેશું રાજ
જોડે રેશું રાજ

તારા મારા પ્રેમનો સરવાળો
મળી ગયો તને મને સથવારો
સુર અને શબ્દનો સરવાળો
ગુંજી ઉઠ્યો ગીતનો રણકારો
ઓ મારા વાલમ
ઓ મારા વાલમ
ઓ મારા વાલમ

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.