મન માં સોચ ને એક જ આશા
હે બોલવી છે ભાઈ ઈનગ્લીશ ભાષા
ભણી ગણી ને એક જ વિચાર
ખાવા માટે પીઝા
વિદેશ જાવા વિઝા …૨
હે ચસ્કો લાગે સૌને ફોરેન જવા નો
ફોરેન જઈ ને સેટલ થવા નો
હે લંડન હોય કે હોય અમેરિકા
વિઝા માટે સોં વેચે છે વીઘા હારી
ફરી ને વિચારે એક વાર
ખાવા માટે પીઝા
વિદેસ જવા વિઝા…
ફોરેન ના કાયદા લાગે રે સજા
ઈન્ડીયા માં જીવવા ની અલગે છે મજા
મારા મલક ના માયાળુ માનવી
મને વાલા એ મારી જાન થી
આઈ લવ માય ઇન્ડિયા
હે ભલે ખાવા માટે પીઝા…
વિદેશ જાવા વિઝા