હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
હા કાળ જેવો કાળ તારી હામે નહીં તાકે
કાળ જેવો કાળ તારી હામે નહીં તાકે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
હો અમારા મારગમાં ભલે બને કોઈ કાંટા
ચિંતા નથી મને મારી ભેળી માતા
અમારા મારગમાં ભલે બને કોઈ કાંટા
ચિંતા નથી મને મારી ભેળી માતા
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
દશા હોઈ દુબળી વેચાતી હોઈ વેળા
એ દાડે હગાવાલા હોતા નથી ભેળા
સુવા ના હોઈ ખાટલો સુતા હોઈ ભોંયે
એ દાડે પાહેં ઉભું રેતુ નથી કોઈ
હો માતા મળી એની પેઢી ગઈ તરી
ઘર ભરાઈ ગયા જેને માતાજી રળી
માતા મળી એની પેઢી ગઈ તરી
ઘર ભરાઈ ગયા જેને માતાજી રળી
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
મારા ઘરે આવી માતા બનીને નિમિત્ત
એ દાડેથી મારી થઇ ગઈ જીત
હો અંતરના માં એ એવા દીધા આર્શિવાદ
આંગણિયે કર્યો માં એ સુખનો વરસાદ
હો માતાના પગલાં જ્યાં જ્યાં પડે
મનુ કે એને પછી કોઈ ના નડે
માતાના પગલાં જ્યાં જ્યાં પડે
મનુ કે એને પછી કોઈ ના નડે
મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે
મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
હે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે