હે કાનજી હા કાનજી
તમ વિના સુના રાજ
તમ વિના સુના રાજ.
સુના ગોકુળ ગામ કાનજી
સુના ગોકુળ ગામ કાનજી.
હે કાનજી હા કાનજી.
કાનજી કાનજી કરતી ફરું,
કાનજી કાનજી કરતી ફરું.
વનરાવન ની વાટ વાલીડા,
વનરાવન ની વાટ વાલીડા.
હે કાનજી હા કાનજી
હો સોનાના મહેલ છે તમારા,
નાના છે ગામડા અમારા.
ઓ મહેમાન થાવને અમારા,
દાસ છીએ અમે તમારા.
કાનજી કાનજી કરતી ફરું,
કાનજી કાનજી કરતી ફરું.
યમુનાને ઘાટ વાલીડા
યમુનાને ઘાટ વાલીડા.
હે કાનજી હા કાનજી