મારી ના થઈ તુ થઈ બીજાની
લાગશે હાય મારી ખુશ ના રહેવાની
ઓ બેવફા કેમ કર્યુ આવુ કામ
કરી દિધો હાલ બુરો કર્યો બદનામ
હો હવે કદી પ્રેમનુ ના લેશુ નામ
હવે કદી પ્રેમનુ ના લેશુ રે નામ
મારી ના થઈ તુ થઈ બીજાની
લાગશે હાય મારી
હો મિઠિ મિઠિ વાત કેવા દિવસ કેવી રાત
એ ફરેબી છે
જુઠી તારી કસમો મુલાકાત દિલની વાત
જાન જુઠી છે
છોડી દિધો સાથ તેતો તોડ્યો વિશ્વાસ
તુ હરજાઇ છે
જુઠો તારો પ્યાર ઓળખી ના શક્યો યાર
ભુલ મારી છે
જોજો કોઇને કરતા નઈ દિલથી સાચો પ્રેમ
તોડી જશે બેવફા એ કરશે ના રહેમ
ઓ બેવફા તારુ લેશુ ના નામ
ઓ બેવફા તારુ લેશુ ના નામ
હો મારી ના થઈ તુ
રહી તી ક્યા ખોટ દિલમા મારી તમે ચોટ
શુ મજબુરી છે
રહેતી તી દિલમા જાનુ પલમા
આ કેમ દુરી છે
હો કરી રે ગદ્દારી મનની પ્યાસ ના થઈ પુરી
એ અધુરી છે
નોતુ આવુ કરવુ બરવુ પડશે છેલુ પગલુ
એ જરૂરી છે
હો મોત વાલુ કર્વુ નથી જિવન મારે આજ
હતી મતલબની યારી જુઠો તારો પ્યાર
હો બેવફા તને છેલ્લા સલામ
હવે કદી પ્રેમનુ ના લેશુ રે નામ
હો મારી ના થઈ તુ