હે બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો
બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો
એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો તમે
એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો
હે મનાવુ મોની જાવ તમે મોન માગો નઈ
ભુલ હોય તો સોરી બોલુ આટલી ટણી નઈ
બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો
હમણાથી તમે બહુ પાવરમા ફરો સો
એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો
એ તમારો ગુસ્સો જાનુ મને બહુ ગમતો
પ્રેમને સાચવવા તારી આગળ નમતો
મોઢુ ફેરવી ને બેઠી વાત નથી કરતી
ચમ તુ બે દાડાથી હોમુ નથી જોતી મારા
હે તારા માટે નમુ છુ ટોપુ ટીયુ કરુ સુ
તને ખુશ રાખવા શર્ત તારી મોનુ સુ
હે બોલતો નથી ચાલતો નથી
તુ કહે તો ગોંડી ઉથક બેથક કરી લવ
ભુલ થઈ હોય તો માફી હુ માગી લવ
હો તુ મને વાલી સે પ્રાણ કરતા પ્યારી સે
તારા વગર ગોંડી જીંદગી મારી ખાલી સે
હે તારા વગર જાનુ ઘડી પણ રેતો નથી
તુ ના હોય તો જોડે દવા પણ ખાતો નથી
હે બોલતો નથી ચાલતો નથી