કહી દે તારા દિલમા કોણ
કેમ કાપે છે મારો ફોન
જાનુ કહી દે તારા દિલમાં કોણ
કેમ કાપે છે મારો ફોન
દિલમાં વાગે બાણે બાણ
અરે હમણાંથી બદલીયો છે ટોન
આવે કોક ના ફોને ફોન
કઈ દે તારા, કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે
એ કરાવુ બેલેન્સ હુ કરાવુ નેટ
બીજાની હારે કરતી તુ ચેટ
એ મારાથી કરતી ના તું તો ચેટ
આખો દાડો મને કરાવે વેટ
અરે કઈ બાજુ છે તારું ઘ્યોન
આવે કોકના ફોને ફોન
કઈ દે તારા, કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે
ઓ રિપ્લાય કરે તું મને કેમ લેટ
લાગે છે બીજા જોડે થઇ ગી તું તો સેટ
અરે નથી તારા હૈયે મારા માટે કેમ હેત
કઈ દે લ્યા શું છે હવે તારો રે વે
અરે ઘણું હતું મને માન
તારા માટે મારી જાન
કઈ દે તારા, કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે