મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યુ
તુ તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
હો મારા દિલને સળગાવી રાખ તે કર્યુ
તું તરસે પ્રેમ માટે તને હુ નહી મળુ
જા તને નઈ મળુ, જા હું નઈ મળુ
મારૂ દિલ દુભાવીને તને શુ મળ્યુ
દિલ દુભાવીને તને શુ મળ્યુ
દર્દ આ જુદાઇનુ મુજને મળ્યુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
તું તરસે પ્રેમ માટે
હો મને છોડી ને જાનુ ભલે તુ ખુસ છે
પણ મને તારો પ્રેમ મને હજુયે મહેસુસ છે
જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે
પણ દિલ તોડ્યું તેતો એનું મને દુઃખ સે
જા તને નઈ મળું જા હું નઈ મળુ
તારા પગલામાં મેં પગલું મે ભર્યુ
તોય કેમ તે છેવટે કેમ મોઢું ફેરવ્યુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
હો તું તરસે પ્રેમ માટે
એક એક દાડો તારો થાશે વરહ જેવો
ત્યારે હમજાસે તને ગમ હોઈ કેવો
મારા જોડે રહેવાની પડી તને ટેવો
યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો
જા તને નઈ મળુ જા હુ નઈ મળુ
તને સમજાશે ત્યારે થઇ જાશે મોડુ
દિવસને રાત તને આવશે રોડુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
જા તને નઈ મળું જા હું નઈ મળુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ