હે જાનુ મારી જાગો સો
હે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી
હે હમણાંથી ચમ નંબર નાખ્યો બદલાઈ
નતો કરવાનો ફોન મને થઇ જય તી ભોન
ખોટી ખોટી ખાલી ખોટી
ખોટી ખોટી વાતોમાં ચમ આયી
હે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
પેલા તો મારી જોડે સીધી સાધી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
અરે રે પેલાતો મારી જોડે સીધી સાધી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
હે ઉપાડે જોએ ફોને તોકે બોલો તમે કોણ
થોડા થોડા થોડા થોડા
થોડા દાડા માં ઘણી બદલાઈ
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી
હો તને એમ હતું કે એ ચેડે ચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
ગોંડી મારી તનેએમ હતું કે એ ચેડેચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
હે પેલા કરતી તી પ્રેમ હવે હંતાઈ છે કેમ
છેલ્લે છેલ્લે હવે હાવ છેલ્લે
છેલ્લે જુદા થવાની વાત આયી
એ જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી
હે હમણાંથી ચમ નંબર નાખ્યો બદલાઈ
હે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયી