તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે
પેલા દિલ જોડીને પછી દિલ તોડવાનો તને શોખ છે
તારા આશિક ની આંખેથી ઉતરી ગઈ
તારે ને મારે કોઈ કાળે બને નઈ
જાજા તારાથી દૂર રહેવામાં મજા છે
તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે
તને આશિક બદલવાનો શોખ છે
ના જોઈ તારા જેવી પીછે બેવફા
હટ હવે જા રસ્તા ખુલ્લા રે પડ્યા
હો જોજે ના વિચારતી રડશું તારી યાદ માં
એક દી તડપશે જાનુ મારી યાદ માં
હો હવે તારે મારે લેવા દેવા રે નથી
તારા જેવો પ્રેમ દુશ્મન ને મળે નઈ
જા જા તારાથી દૂર રહેવામાં મજા છે
તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે
તને આશિક બદલવાનો શોખ છે
તને રે મુબારક મોટી ગાડીઓ વાળા
અમે નતા જાન એવા રૂપિયા વાળા
આજે હસી લે તું તારા હસવાના દાડા
કાલે નહિ મળે આંસુ લુછવા વાળા
રોશો પછતાશે જશે બધું લૂંટાઈ
મરવા સિવાય કોઈ રસ્તો હશે નઈ
જાજા તારાથી દૂર રહેવામાં મજા છે
તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે
તને આશિક બદલવા નો શોખ છે