61 જાતા જાતા પાછી મને કેતી બાય


વટથી ફરે ગોડી બીજા ને લઈને
કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને
વટથી ફરે ગોડી બીજા ને લઈને
એ વટથી ફરે ગોડી બીજા ને લઈને
વટથી ફરે ગોડી બીજા ને લઈને
કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને

બે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈને
બે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈને
કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને
મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
હો ફરે એ રૂઆબમાં બીજા ને લઇને
ફરે એ રૂઆબમાં બીજા ને લઇને
મને જીવતે જીવ મારે મારા સોમુ જો ને
કુણા કાળજા મારા બાળ્યા મારા સોમુ જોઈને

હો એની ઓખે ભાળતા તા એની વાત મોનતા તા
હશે બેવફા એવું ચો જોણતા તા
હો એને જીવ મોનતા તા ભરોસો રાખતા તા
મોઢે મીઠું બોલી એ તો અમને લૂંટતા તા
મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
મારા દિલ માં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
હો દગા દીધા દિલ માં સ્માઈલ કરીને
દગા દીધા દિલ માં સ્માઈલ કરીને
રાતા પોણી એ રોવડાયા મારી સોમુ આઈને
હો કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ આઈને

હો મારા ખીસા ખાલી થાય તારી તિજોરી ભરાય
તોયે પલ વાર મને જોણ ના થાય
હો હો જેને દિલ રે દેવાય સાથ એનો ના છોડાય
પેટ મોં પેહી ને પગ લોબા ના કરાય
હો મારા દિલમાં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
મારા દિલમાં લાગી લાય થોડી એ ના શરમાય
જાતા જાતા પાછી મને કેતી બાય બાય
હો કલર તું કરી ગયી મને લવર કરીને
કલર તું કરી ગયી મને લવર કરીને
કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને
કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને
એ કુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ આઈને


Leave a Reply

Your email address will not be published.