હો માતા,માતા,માતા
હો માતા,માતા,માતા
તારૂં નોમ લઈને કોમ થાતા
નથી તીરથ કે જાતરાયે જાતા
નથી તીરથ કે જાતરાયે જાતા
તારૂં નોમ લઈને કોમ થાતા
હો પાપ ધોવાય ગંગાના ઘટમાં
દુઃખનો આવાવે અમારી વાટમાં
વેળાયે હાજર થઇ જાતા
વેળાયે હાજર થઇ જાતા
તારૂં નોમ લઈને કોમ થાતા
હો માતા ,માતા ,માતા
હો માતા ,માતા ,દેવીમાતા
તારૂં નોમ લઈને કોમ થાતા
શિંહણ નોમ લઈને કોમ થાતા
હો કોઈ દાડો અમે ભગવાન જોયા નથી
તને જોઈ એ દાડાથી અમે રોય નથી
કદાસ ભગવાન રહેતા હશે કાશી કેદાર
મારા દિલમાં ભરશો છે માં અપાર
દર્શન કરવા જાય મંદિરમાં આ દેવ
અમને તારૂં નોમ લેવાની ટેવ
મારા કુળની ખબર લેતા
મારા કુળની ખબર લેતા
તારૂં નોમ લઈને કોમ થાતા
મારી માતા ,માતા ,માતા
શિંહણ દેવી મારી માતા
તારૂં નોમ લઈને કોમ થાતા
ઓ તારૂં નોમ લઈને કોમ થાતા
બાપ-દાદાએ મારા મિલ્કત નથી હાચવી
તને હાચવી એ દાડાથી બન્યા અમેં અજવી
હો નહીં ચડે કદી ઉધઈ મારા ઉંમરે
કેમ કે માતા મારી બધી વાત હોમભળે
જેમ જેમ ફરે છે ઘડિયાળનો કાંટો
મારા ઘરમાં મારે છે રોઝ આટો
હું નસીબ કહું કે વિધાતા
હું નસીબ કહું કે વિધાતા
તારૂં નોમ લઈને કોમ થાતા
હો માતા ,માતા ,માતા
હો માતા ,માતા ,દેવીમાતા
તારૂં નોમ લઈને કોમ થાતા
શિંહણ નોમ લઈને કોમ થાતા
હો તારૂં નોમ લઈને કોમ થાતા