53 બોલ્યા બોલ્યા નંદન વનના મોર


બોલ્યા બોલ્યા નંદન વનના મોર
આ બપૈયા એ કીધારે
વરના વધામણા રે લોલ,
બોલ્યા બોલ્યા….

ઝબકી રે લાલમ લાલ પાઘ,
આ જાનડીયુએ ઓઢીરે
ભાતીગર ચુંદડી રે લોલ,
બોલ્યા બોલ્યા…

આવી આવી મોટા ઘરની જાન,
આ જાનમાં પધાર્યારે મોટા મોટા
માનવી રે લોલ, (૨)
બોલ્યા બોલ્યા…


Leave a Reply

Your email address will not be published.