લાગી લગન ઘનશ્યામ ચરનકી,
ટરત નહીં અંતરસે આલી…
સુંદરવદન મનોહર શોભિત,
લલિત અલૌકિક નૈનકી લાલી
લાગી લગન
રૂપ મિલ્યો ઘનશ્યામ છબિ મેં હી,
ચૌદ ભુવન અબ હો ગયે ખાલી
લાગી લગન…
શોભા ધામ દેખી સુખસાગર,
નિઃશંક ભઈ મૈં તો નિપટ નિહાલી
લાગી લગન…
બ્રહ્માનંદ વસો અંખિયનમેં,
મનમોહન છેલો વનમાલી
લાગી લગન…