વાતલડી રો’ ને રાતલડી
વા’લા પૂછું એક વાતલડી…
પીતાંબર સાટે મારા પ્રીતમ,
સાડી લાવ્યા નવી ભાતલડી…
મોરલડી લઈને મનમોહન,
દીધું વેલણ કોણે દાતલડી…
જેને ઘેર રજની તમે જાગ્યા,
કોણ હતી તેની જાતલડી…
બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં,
ધન્ય છે તમારી છાતલડી…
વાતલડી રો’ ને રાતલડી
વા’લા પૂછું એક વાતલડી…
પીતાંબર સાટે મારા પ્રીતમ,
સાડી લાવ્યા નવી ભાતલડી…
મોરલડી લઈને મનમોહન,
દીધું વેલણ કોણે દાતલડી…
જેને ઘેર રજની તમે જાગ્યા,
કોણ હતી તેની જાતલડી…
બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં,
ધન્ય છે તમારી છાતલડી…