હરિ ભજતાં સુખ હોય,
સમજ મન…
હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની,
ઉંમર દીની ખોય… સમજ
માતપિતા જુવતી સુત બંધુ,
સંગ ચલત નહિં કોય… સમજ
ક્યું અપને શિર લેત બુરાઈ,
રહેના હૈ દિન દોય… સમજ
બ્રહ્માનંદ કહે હરિને ભજી લે,
હિતકી કહત હું તોય… સમજ
હરિ ભજતાં સુખ હોય,
સમજ મન…
હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની,
ઉંમર દીની ખોય… સમજ
માતપિતા જુવતી સુત બંધુ,
સંગ ચલત નહિં કોય… સમજ
ક્યું અપને શિર લેત બુરાઈ,
રહેના હૈ દિન દોય… સમજ
બ્રહ્માનંદ કહે હરિને ભજી લે,
હિતકી કહત હું તોય… સમજ