02 મોગલ આવશે રે


આવશે આવશે આવશે મોગલ આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
મોગલને કે જે, મોગલને કે જે
હે મોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે

હે જગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રે
જગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે
તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે
મોગલ ને કે જે
હે મોગલને કેજે ભેળીયા વાળીભેળી આવશે…
હે મોગલને કેજે ભેળીયા વાળીભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે…

જેદી મોઢા ફેરવે માનવી તેદી દલડું બહુ મુંજાય રે
જેદી મોઢા ફેરવે માનવી તે દી દલડું બહુ મુંજાય રે
તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે
મોગલ ને કે જે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે…

કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
તાતો ઘાબળી લઈને દોડશે મારી ઓખાવાળી આઈ રે
તાતો ઘાબળી લઈને દોડશે મારી ઓખાવાળી આઈ રે
મોગલ ને કે જે
હે મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે
મોગલ આવશે રે મોગલ આવશે
આવશે આવશે આવશે
મોગલ આવશે….

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.