માં હો માં, માં મોગલ માં
માં હો માં, માં મોગલ માં
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ઓ ડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળા
ડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો સાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોઈ હાચો તો ક્યાંય નથી દુર
ઓ સાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોઈ હાચો તો ક્યાંય નથી દુર
આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા
આવે પગપાળા દોડીને નેહ વાળા
મોગલને સૌવ સરખા નથી રંક કોઈ રાણા
હે સર્પ હાથે કાળા છે ચરણની બાળા
સર્પ હાથે કાળા છે ચરણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
સાચવજે જોરાળી તારા છોરૂડાંના ટાણા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા