01 માંગીતી વફાઇ ને મળી બેવફાઈ


હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
માનીતી જાન પણ તુ નિકલી હરજાઇ
મારી બાહોં મા રહી ને ખેલ ખેલ જાય
હોમી નજારે મારા બિજની તુ થા

હો તુ કોઈને હસાવે ને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોને રે જતાવે
હો તુ કોઈને હસવે ને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ

હો ચાંદ જેવા મુખડા ઉપર કાળો એક ડાગ છે
કાળા એના દિલમાં ભરી નફરતની આગ છે
હો લાલ એના હોથ પાછળ ઝેરી એની જીભ છે
એજ જીભે મીઠુ બોલી લે છે સૌના જીવ ઇ
હો આખોં માં આખો રાખી ખોટુ બોલી જાય
હસતા મોઢે એતો દગો કરી જાયે

હો ખોટા આસુંડા કાઢી કોને ભર્માવે
આ માતલાબ નો પ્રેમ તુ કોને હમજાવે
હો તુ કોઈને હસવે ને કોઈ રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ

હો પ્રેમ માં પાગલ કરી પેલા તમને રખડાવસે
જુઠી કાસમો આપિ તમને પ્રેમમાં એ પાડશે
હો ઝેર નાખી ખુની હાથે તમને એ જમાડશે
પછી તમને મરતો મેલી બીજાને ફસાવસે

હો જ્યારે મતલબ એનો પુરો થઈ જાય
પછી વિશ્વાશનો આઘાત કરી જાય
હો તુ કોઈ ને સતાવે તુ કોઈ ને માનવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો તુ કોઈને હસવે ને કોઈ રડાવે


Leave a Reply

Your email address will not be published.