હો જિંદગીમાં એક વાત શીખી લીધી મે
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મે
જિંદગીમાં એક વાત શીખી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મે
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મે
જિંદગીમાં એક વાત શીખી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મે
હો યાદ તારી આવે ના, આંખોં ને રડાવે ના
યાદ તારી આવે ના, આંખોં ને રડાવે ના
દુવા કરું દિલથી તું સામે મળે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો જા તું ખુશ રહેજે દુનિયામાં તારી
તને કોઈ દિવસ યાદ આવે ના અમારી
હો ચાહતો દિલથી નિભાવતો યારી
કેમકે તું હતી જીવથી મને પ્યારી
હો તું કોઈ દિ તડપે ના, આંખે આંસુ વરસે ના
તું કોઈ દી તડપે ના, આંખે આંસુ વરસે ના
તને જીવનમાં કોઈ દુઃખ પડે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
હો જોયા ને તુજને વરસો વીત્યા
તમે તો ભૂલ્યા પણ અમે ના ભૂલ્યા
હો આંખોમાં આંસુ ના દરિયા ભર્યા
તમારા વગર અમે એકલા પડયા
હો દિલનાં દર્દ સેહતો, તારા વગર રહેતો
દિલનાં દર્દ સેહતો, તારા વગર રહેતો
એકલો પડી ને તને યાદ કરતો
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મે
જિંદગીમાં એક વાત શીખી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મે
તારા વગર જિંદગી જીવી લીધી મે