28 બેબીને બોનવીટા પીવડાવો


ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લીધી
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લીધી
હો રીસાણી છે જાનું મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
રીસાણી છે જાનું મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબીને બોનવીટા પીવડાવો
બેબી મૂડમાં નથી

સેન્ડવિચ લાયો પણ ખાતી નથી,
આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતી નથી.
હે તમે મોન બહુ માગો છો મોનતા નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
મોન બહુ માગો છો બોલતા નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબીને બોનવીટા પીવડાવો…

હે જાનું કઈ તે વાત ના તું છે ટેન્શનમાં
કયો તે ભાર લઇને ફરે છે મનમાં
અરે કઈ તે વાત ના તું છે ટેન્શનમાં
કયો તે ભાર લઇને ફરે છે મનમાં
હે આવવામાં લેટ હું થયો નથી
ભૂલ્યો તારી ચોકલેટ નથી
આવવામાં લેટ હું થયો નથી
ભૂલ્યો તારી ચોકલેટ નથી
બેબી ને બોનવીટા પીવડાવો…

અરે તુજે કહે એ મને મંજૂર છે
તોયે મારાથી કેમ જાય દૂર છે
અરે તુજે કહે એ મને મંજૂર છે
તોયે મારાથી કેમ જાય દૂર છે
આજ તમારો ચહેરો હસતો નથી
કીધા વગર બીજો રસ્તો નથી
તમારો ચહેરો હસતો નથી
કીધા વગર બીજો રસ્તો નથી
બેબી ને બોનવીટા પીવડાવો….


Leave a Reply

Your email address will not be published.