115 વારી જાઉં રે ગુરુ બલિહારી જાઉં


વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે,
મારા સદગુરુ આંગણ આયા,મે વારી જાઉં રે
મેં વારી જાઉં રે

સદગુરુ આંગણ આયા,મેં ગંગા ગોમતી નાહ્યાં,
મારી નીર્મલ હો ગઇં કાયા,મે વારી જાઉં રે…
મેં વારી જાઉં રે

સદગુરુ દર્શન દિના,મેરાં ભાગ્ય ઉદય કર દિના,
મારા કર્મ ભરમ સબ છિના,મે વારી જાઉં રે…
મેં વારી જાઉં રે

સખીયા જીલમીલ આઓ,શરદા તિલક લગાઓ,
ગુરુદેવ ને વધાવો, મેં વારી જાઉં રે…
મેં વારી જાઉં રે

સતસંગ બન ગઇ ભારી,મેં ગાઉ મંગલાકારી,
મારી ખુલી હ્દય કી બારી,મેં વારી જાઉં રે…
મેં વારી જાઉં રે

“દાસ નારણ” જશ ગાવેં,ચરણોમેં શીશ નમાવે,
મેરો બેડો પાર લગાઓં, મે વારી જાઉં રે…
મેં વારી જાઉં રે


Leave a Reply

Your email address will not be published.